• Prabhu N. Vasava, Member Of Parliament, 23 - Bardoli (Gujarat)

My Calendar

    Last 11th Day Padyatra

    ગાંધી સંકલ્પ પદયાત્રાની પુર્ણાહુતી બારડોલી ખાતે તા.૨૦-૧૦-૨૦૧૯ના કરવામાં આવી.આ પદયાત્રાના અંતિમ દિવસે બારડોલી તાલુકાના ગામોમાં તથા બારડોલી નગર થઇ સ્વરાજ આશ્રમ ખાતે પુર્ણાહુતી થઇ. પદયાત્રા દરમિયાન વૃક્ષારોપણ,ખેડુત સંમેલન જેવા કાર્યક્ર્મો થયા. પદયાત્રામાં શ્રી ભરતસિંહ પરમાર, મહામંત્રી,ગુજરાત પ્રદેશ ભાજપ, શ્રી ઇશ્વરભાઇ પરમાર, કેબીનેટ મંત્રીશ્રી ગુજરાત રાજય, શ્રી વી.ડી.ઝાલાવાડીયા, ધારાસભ્યશ્રી કામરેજ વિધાનસભા, શ્રી મોહનભાઇ ઢોડીયા, ધારાસભ્યશ્રી મહુવા વિધાનસભા,તેમજ સુરત તથા તાપી જિલ્લાના ભાજપ સંગઠનના પ્રમુખ,મહામંત્રી તથા સુમુલ ડેરી,સુરતના ચેરમેનશ્રી રાજુભાઇ પાઠક, તથા તાલુકા સંગઠનના હોદેદારો તથા સ્થાનિક કાર્યકરો જોડાયા હતા.

    See More
    10th Day Padyatra

    ગાંધી સંકલ્પ પદયાત્રા સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં તા.૧૯-૧૦-૨૦૦૧૯ ના આવી પહોચી. આ પદયાત્રા કામરેજ તાલુકાના ગામો ફરી હતી. પદયાત્રા દરમિયાન ખેડુત સંમેલન તથા ચાય પે ચર્ચા જેવા કાર્યક્ર્મ થયા. પદયાત્રામાં શ્રી વી.ડી. ઝાલાવાડીયા,ધારા સભ્યશ્રી, કામરેજ વિધાનસભા તેમજ કામરેજ તાલુકા ભાજપ સંગઠનના હોદેદારો તથા સ્થાનિક કાર્યકરો જૉડાયા.

    See More
    9th Day Padyatra

    ગાંધી સંકલ્પ પદયાત્રા સુરત શહેરમાં તા. ૧૮-૧૦-૨૦૧૯ના પહોચી. પદયાત્રા સુરત શહેરના મગોબ, પુણા પાટીયા, ગીતાનગર,મઢુલી ,કારગીર ચોલ,યોગી ચોક, મહાવીર ચોક સુધી આ પદયાત્રા ફરી.પદયાત્રા દરમિયાન રાજયકક્ષાના મંત્રીશ્રી કિશોર(કુમાર ) કાનાણી તથા સુરત શહેરના ભાજપ સંગઠનના મંત્રી કોમલબેન પ ટેલ તથા સુરત શહેર ભાજપ સંગઠનના હોદેદારો તથા સ્થાનિક કાર્યકરો પદયાત્રામાં જોડાયા

    See More
    8th Day Padyatra

    ગાંંધી સંકલ્પ પદયાત્રા સુરત જિલ્લાના મહુવા તાલુકામાં તા. ૧૭-૧૦-૨૦૧૯ના રોજ આવી પહોચી. મહુવા તાલુકાના નિહાલી ગામથી ફુલવાડી, કોડાદા, બુધેલેશ્વ,મિયાપુર ચોકડી સુધી આ પદયાત્રા ફરી.આ પદયાત્રામાં ખેડુત સંમેલન તથા ચાય પે ચર્ચા જેવા કાર્યક્ર્મો થયા. પદયાત્રા દરમિયાન શ્રી મોહનભાઇ ઢોડીયા, ધારા સભ્યશ્રી મહુવા વિધાનસભા, તેમજ મહુવા તાલુકાના ભાજપ સંગઠનના હોદેદારો તથા સ્થાનિક કાર્યકરો પદયાત્રામાં જૉડાયા.

    See More
    7th DayPadyatra

    ગાંધી સંકલ્પ પદયાત્રા સુરત જિલ્લાના માંડવી તાલુકામાં તા.૧૬-૧૦-૨૦૧૯ના આવી પહોંચી. માંડવી તાલુકાના સઠવાવ આશ્રમ ખાતેથી તાલુકામાં આ પદયાત્રા શરૂ થઇ. આ પદયાત્રા દરમિયાન ખેડત સંમેલન તેમજ ચાય પે ચર્ચા જેવા કાર્યક્ર્મો થયા. પદયાત્રા દરમિયાના શ્રી કુંવરજીભાઇ હળપતી,માજી ચેરમેન,હળપતી ગ્રામ ગૃહ નિમાર્ણ બોર્ડ ગુજરાત રાજય, તેમજ સુરત જિલ્લા ભાજપના મહામંત્રી મહેશભાઇ વસાવા, તેમજ તાલુકા ભાજપ પ્રમુખ બંળવંતભાઇ પટેલ તેમજ માંડવી નગરના ભાજપ સંગઠનના હોદેદારો , તાલુકા પંચાયતના સભ્યો, તેમજ નગરના કોર્પોરેટર તથા સ્થાનિક કાર્યકરો પદયાત્રામાં જોડાયા.

    See More
    6th Day Padyatra

    ગાંધી સંક્લ્પ પદયાત્રા તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં તા.૧૫-૧૦-૨૦૧૯ના પહોચી હતી, વ્યારા તાલુકાના ગામોમાં તથા વ્યારા નગરમાં આ પદયાત્રા ફરી. આ પદયાત્રામાં તાપી જિલ્લા ભાજપના પ્રમુખ જયરામભાઇ ગામીત તેમજ માજી મંત્રીશ્રી કાંતીભાઇ ગામીત તેમજ તાપી જિલ્લાપંચાયતના માજી પ્રમુખ શ્રી માવજીભાઇ ચૌધરી તેમજ જિલ્લા સંગઠન અને તાલુકા સંગઠનના ભાજપના હોદેદારો તેમજ કાર્યકરો પદયાત્રામાં જોડાયા

    See More

1 2